આપણુ ગુજરાત રાજ્ય એ ભારતનું એક સુંદર અને સમૃદ્ધ ઐતિહાસિક કથાઓથી ભરેલું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. ‘ધ લેન્ડ ઓફ લીજેન્ડ’ તરીકે ઓળખાતું આપણુ રાજ્ય તેની કળા, ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિથી આખી દુનિયાના ઘણા લોકોને પોતાની બાજુ ઘણા આકર્ષિત કરે છે. ગુજરાતમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો આવેલા છે જ્યાં જઈને તમને પણ ઘણો આનંદ થશે. 1. કાંકરિયા …