આઇફોન SE 2020 લોન્ચ થયો
એપલ દ્વારા આઇફોન SE 2020 લોન્ચ કરવામાં આવ્યો છે. ટેક-જાયન્ટે નવા આઇફોન SE ને સેકન્ડ જનરેશન ડિવાઇસ તરીકે ઘોષણા કરી છે, મૂળ આઇફોન SE લોન્ચ થયો છે, 2016 માં આઇફોને SE ફર્સ્ટ જનરેશન આવ્યો હતો. આઇફોન SE ની ડિઝાઇન આઈફોન 8 જેવી છે, જે પરંપરાગત આઇફોન ડિઝાઇન છે. આઇફોન SE 2020 માં 4.7″ રેટિના એચડી ડિસ્પ્લે છે, જે આપણે અગાઉ …