વિવો V૧૯ ડ્યુઅલ પંચ સાથે ૨૬ માર્ચે લોન્ચ થશે
વિવો V૧૯ આ મહિને ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે વિવો દેશમાં એક અલગ વેરિએન્ટ લોન્ચ કરશે. વિવો દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવેલા ટીઝર ઇમેજથી આની ખાતરી થઈ શકે છે. વીવો V૧૯ ડ્યુઅલ કેમેરા પંચ-હોલ ડિસ્પ્લે દર્શાવશે અને આંતરિક સ્પષ્ટીકરણો પણ અલગ હોવાની અપેક્ષા છે. ચીની OEM નિર્માતા દ્વારા વિવો V૧૯ સ્માર્ટફોન ૨૬ માર્ચે ભારતમાં …