MI 10 5G 108MP કેમેરા સાથે લોંચ થયો
શાઓમી ઇન્ડિયા આખરે તેનો ફ્લેગશિપ MI 10 5G ફોન ભારત લાવ્યો છે. 5G ફ્લેગશિપ સ્માર્ટફોન ગત વર્ષે ચીનના બજારમાં પ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો. આ 10 માર્ચ લોન્ચ થવાનો હતો, જે COVID-19 ને કારણે થઈ શક્યું નથી. MI 10 5G 6.67″ એમોલેડ FHD + ડિસ્પ્લે સાથે આવે છે. તે 3D કર્વ ડિસ્પ્લે છે જે ફોનની આજુ બાજુ પણ ફેલાયેલી છે. …