
આ એવા જુગાડીઓ છે જે પોતાના જુગાડથી લાખો લોકોને હસાવે છે. આ લોકોને જોઈને તો એવું લાગે કે આ લોકોનો જન્મ લોકોને હસાવવા માટે જ થયો હોય. આ લોકોનું મગજ તો કેવું ચાલે છે એ તો તમે જોઈ જ લો આ તસ્વીરોમાં.
1 આ તસ્વીર ને જોઇને તો એવું લાગે છે કે આને તો તરત એવોર્ડ મળવો જોઈએ. આ વ્યક્તિએ જ બુદ્ધિ નું પ્રદર્શન કર્યું છે, આવી રીતે કોણ સ્નાન કરે..

2 દવા પીવડાવવાનો જુગાડ…

3 આ બાળક પોતાનો મોબાઈલ ફેરવવા ને બદલે એક થાળી પર મોબાઈલ ફેરવવાનું ઉચિત સમજે છે. આ બાળકની બુદ્ધિ જોઇને પણ હસવું આવે છે.

4 આ વ્યક્તિ એ તો ગીયર ની જગ્યા એ માઈક લગાવી દીધું, ગીયર બોક્સ માં માઈક ક્યારથી લાગવા લાગ્યું. આ વ્યક્તિ પાસેથી કંઇક શીખવા જેવું છે

5 પીવાની મજા અટકવી ન જોઈએ…

6. આવું કોણ કરે ભાઈ…

7. આ બનાવીને કારીગર ભાગી ગયો…

8. એવું લાગે છે કે આને જમીન સાથે ખુબ જ લગાવ છે…

9. જ્યાં સુધી 6 નહિ આવે ત્યાં સુધી કોઈનું કામ નહિ થાય…

10. છેને જોરદાર આઈડિયા…

11. લો આવી ગઈ ત્રણ જણા રમી શકે એવી ચેસ…

12. બિચારા પેન્ટની તો શું હાલત કરી નાખી છે.

13. ગરમીથી બચવા માટે કેવું કેવું કરવું પડે છે…

14. હવા માટે શું શું કરવું પડે છે…

15. ખાવાનું ગરમ કરવાનો સરળ ઉપાય…

16. આને કહેવાય એન્જીનિયર, કેવું કેવું બનાવી નાખે છે…

17. PC ઠંડુ કરવાનો સૌથી ઝડપી ઉપાય…
