શું તમારૂ બાળક પણ મોબાઈલ વાપરે છે?
આજે દરેક મા-બાપ પોતાના બાળકને ચુપ કરવા માટે કે પછી જમાડવા માટે પોતાનો મોબાઇલ ફોન બાળકના આપી દેતા હોય છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે હાલમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર મોબાઈલ બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. આ રિપોર્ટ અનુસાર જો તમારા ઘરમાં એક વર્ષનું …