શાઓમીએ ભારતમાં Mi Box , ટ્રુ વાયરલેસ ઇઅરફોન 2 અને Mi 30W વાયરલેસ ચાર્જર લોન્ચ કર્યું
ગઈ કાલે ભારતમાં શાઓમીની જોરદાર જાહેરાત કરવામાં આવી હતી. કંપનીએ Mi 10 5G સ્માર્ટફોન, Mi ટ્રુ વાયરલેસ ઇયરફોન્સ 2, Mi Box 4K અને Mi 30W વાયરલેસ ચાર્જરનું અનાવરણ પણ કર્યુ. Mi બોક્સ 4K Mi Box 4K AndroidTV 9.0 થી ચાલે છે અને 60fps 4K વિડિઓ સુધી સપોર્ટ કરે છે. અંદર 2GHz ક્વાડ-કોર સીપીયુ, 2GB રેમ, અને 8GB ઇએમએમસી ફ્લેશ સ્ટોરેજ …