ઘણા લોકો નથી જાણતા કે સિનિયર સિટીઝનને ભારતમાં કેટલી બધી સુવિધાઓ મળે છે. શું તમે જાણો છો?
સિનિયરસિટીઝનની ઉંમર, સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને સરકારે એમને ઘણી બધી યોજનાઓનો લાભ આપે છે અને ઘણી સુવિધાઓ આપી છે. મોટાભાગના લોકોને એની સાચી અને સંપૂર્ણ જાણકારી નથી હોતી. જો તમે સિનિયર સિટીઝન છો કે પછી તમારા ઘરમાં પણ કોઈ વડીલ છે તો તમે એમના માટે આ યોજનાઓ તેમજ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો. ઇન્કમટેક્સમાં મળનારી છૂટછાટ. 1. 60 વર્ષ …