રિયલમીએ સ્માર્ટ ટીવી અને સ્માર્ટ વોચ અને અન્ય પ્રોડક્ટ લોન્ચ કર્યા
ભારતમાં રિયલમીના અદભુત પ્રદર્શનથી તેને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન બ્રાન્ડ્સમાંની એક બનાવવામાં આવી છે, અને આજે કંપની નવી કેટેગરીમાં ઉત્પાદનો સાથે “જીવનશૈલી ટેક” માર્કેટમાં વિસ્તૃત થઈ રહી છે. સ્માર્ટ ટીવી રિયલમી સ્માર્ટ ટીવી બે સાઈઝમાં ઉપલબ્ધ છે, 32″ રિયલમી સ્માર્ટ ટીવીનું રીઝોલ્યુશન 1366 × 768 પિક્સેલ્સ (એચડી-રેડી) છે જ્યારે 43″ વેરિઅન્ટનું રિઝોલ્યુશન 1920 × 1080 પિક્સેલ્સ (ફુલ-એચડી) છે. સ્ક્રીનના …