શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર છે. શ્રી કૃષ્ણને ઠાકોરજી પણ કહેવામાં આવે છે. માન્યતા એવી છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થાય છે ત્યાં કોઈ પરેશાની નથી આવતી. તેથી ઘણા લોકો નિયમિત રૂપે ઠાકોરજીની સેવા પૂજા કરે છે. પરંતુ આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં એ દરેક લોકો માટે સમભાવ નથી, તેથી આજે અમે જણાવીશું શ્રી કૃષ્ણના કેટલાક એવા મંત્ર વિશે જેને બોલવાથી ખરાબ દિવસો પુરા થઇ જાય છે. અને સારા દિવસો આવવાની શરૂઆત થઇ જાય છે.

कृं कृष्णाय नमः આ અશરી કૃષ્ણનો જણાવેલો મૂળ મંત્ર છે. તેને દરરોજ બોલવાથી અટકેલું ધન મળી જાય છે. અને ઘર પરિવારમાં સુખની વર્ષા થાય છે.

ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा આ કોઈ સાધારણ મંત્ર નથી, પરંતુ શ્રી કૃષ્ણના સપ્તદશાક્ષર મહામંત્ર છે. તેના જાપથી જીવનની બધીજ પરેશાનીઓ દુર થઇ જાય છે.

गोवल्लभाय स्वाहा જોવામાં આ મંત્ર ફક્ત બે શબ્દો લાગે છે, પરંતુ આ મંત્રની અસર ખુબજ ઝડપથી થાય છે.

गोकुल नाथाय नमः આ આઠ અક્ષરો વાળા શ્રી કૃષ્ણ મંત્ર ના જે કોઈ પણ સાધક જાપ કરે તો તેની દરેક ઈચ્છાઓ તેમજ અભિલાષાઓ પૂરી થઇ જાય છે.

क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नम: આ મંત્ર દરરોજ બોલવાથી ધનની આવક ઝડપથી થાય છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ “અમે ગુજ્જુ ગ્રેટ” લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

By Ame Gujju Great

વ્હાલા મિત્રો અમારા "અમે ગુજ્જુ ગ્રેટ" પર તમારું હાર્દિક સ્વાગત છે.