જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક હેકર્સે તેમના નામે ક્રિપ્ટોકરન્સી ફ્રોડ કર્યુ
આઈફોન કંપની એપલ, ટેસ્લાના CEO એલન મસ્ક, એમેઝોનના CEO જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ ઉપ પ્રમુખ જો બિડેન સહિત ઘણી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ બુધવારે હેક થયા છે. હેકર્સે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન મોકલવાના નામે છેતરપિંડી કરવા માટે આવી ખ્યાતનામ હસ્તીઓના નામનો સહારો લીધો છે Bill Gates, Elon Musk, Jeff Bezos, Kanye …