Home National ઇન્ડિયા ફાઈટ્સ કોરોના : સ્ટે એટ હોમ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

ઇન્ડિયા ફાઈટ્સ કોરોના : સ્ટે એટ હોમ પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું

0
0
1,079

ડાઉનલોડ કરો સ્ટે એટ હોમ પ્રમાણપત્ર. ક્લીક કરો

કેન્દ્ર સરકારે કોરોના સામે લાડવા માટે ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. ૨૫-૦૩-૨૦૨૦ થી ૧૪-૦૪-૨૦૨૦સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો તમે આ લોકડાઉન માં ફાળો આપ્યો હોય તો તમે આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

સ્ટે એટ હોમ પ્રમાણપત્ર માટે કેવી રીતે અરજી કરવી

સ્ટે એટ હોમ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે પ્રતિજ્ઞા લેવાની છે, નીચે આપેલા સ્ટેપ ને અનુસરો અને પ્રમાણપત્ર મેળવો

  1. કોઈપણ બ્રાઉઝર ખોલો અને મુલાકાત લો https://pledge.mygov.in/stayathome/
  2. ‘હું સપોર્ટ કરું છું સ્ટે એટ હોમ’ સ્ક્રીન પર દેખાશે, અહીં “Take Pledge” બટન પર ક્લીક કરો.
  3. Take Pledge” ક્લીક કર્યા પછી તમને નવા પેજ પર લઇ જશે, જ્યાં તમારે તમારી મૂળભૂત વિગતો નાખવી પડશે.
  4. પ્રથમ તમારે તમારું નામ દાખલ કરવાની જરૂર છે.
  5. તમારું નામ દાખલ કર્યા પછી, તમારે તમારું જાતિ પસંદ કરવું પડશે.
  6. જાતિ પસંદ કર્યા પછી, તમારી જન્મ તારીખ અને પીન કોડ દાખલ કરો.
  7. આગળ તમારે તમારું રાજ્ય અને જિલ્લો પસંદ કરવાનો છે
  8. છેલ્લા બે બોક્સ માં તમારે તમારું ઇમેઇલ આયડી અને મોબાઈલ નંબર નાખવો પડશે.
  9. અંતે તમારે માહિતીને ટિક કરવાની છે, ‘ઉપર આપેલ વિગતોનો ઉપયોગ મારા વતી MyGov એકાઉન્ટ બનાવવા માટે થઈ શકે છે.’
  10. હવે તમારે ભાષાની પસંદગી પર આગળ વધો પર ક્લીક કરવાનું છે.
  11. નવું પેજ ખુલશે જેમાં Read Pledge આવશે, વાંચ્યા પછી તમારે I Pledge પર ક્લીક કરવું.
  12. હવે પછી તમારે તમારા રજીસ્ટર મોબીલે નંબર પર મોકલાવેલ OTP નાખવાનો છે.
  13. એક વખત તમે OTP નાખ્યા પછી, તમે તમારું “સ્ટે એટ હોમ” પ્રમાણપત્ર જોય શકો છો.

એકવાર તમારી પાસે “સ્ટે એટ હોમ” પ્રમાણપત્ર આવ્યા પછી તમે તેને ડાઉનલોડ કરી શકો છો કે તમારા મોબાઈલ નંબર પાર મોકલાવી શકો છો અથવા તમે તમારા ઇમેઇલ આઈડી પર મોકલાવી શકો.

તમે ફેસબુક અને ટ્વિટર જેવા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમારું “સ્ટે એટ હોમ” પ્રમાણપત્ર શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…