12 જ્યોતિર્લિંગોમાં છઠુ ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની…
View More જાણો છઠા જ્યોતિર્લીંગ ભીમાશંકર મંદિર વિશેBlog
જાણો પાંચમાં જ્યોતિર્લીંગ કેદારનાથ મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં પાંચમું કેદારનાથ જ્યોતિર્લિંગ અથવા કેદારનાથ ધામ (કેદારનાથ મંદિર) એ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં…
View More જાણો પાંચમાં જ્યોતિર્લીંગ કેદારનાથ મંદિર વિશેજાણો ચોથા જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં ચોથું ઓમકારેશ્વર હિંદુ દેવ શિવ ને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર…
View More જાણો ચોથા જ્યોતિર્લીંગ ઓમકારેશ્વર મંદિર વિશેજાણો ત્રીજા જ્યોતિર્લીંગ મહાકાળેશ્વર મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં ત્રીજું હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં મધ્યપ્રદેશ ના ઉજજેનમાં…
View More જાણો ત્રીજા જ્યોતિર્લીંગ મહાકાળેશ્વર મંદિર વિશેભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન
ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે અવસાન થયું છે. મંગળવારે રાત્રે 10:45 ના તેમની તબિયત બગડતા એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયા હતા. પાંચ…
View More ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધનજમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લદ્દાખ અલગ થશે
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં સંસદના બન્ને ગૃહોને સંબોધિત કરવાના…
View More જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લદ્દાખ અલગ થશેજાણો બીજા જ્યોતિર્લીંગ મલ્લિકાર્જુન મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં દ્વિત્ય હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં અન્ધ્રાપ્રદેશમાં આવેલું શ્રી…
View More જાણો બીજા જ્યોતિર્લીંગ મલ્લિકાર્જુન મંદિર વિશેજાણો પહેલા જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર વિશે
12 જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું…
View More જાણો પહેલા જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર વિશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસ્કવરીના આ શોમાં શું કરી રહ્યા છે?
Discovery ચેનલના પ્રખ્યાત શો Man vs Wildમાં Bear Grylls સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળશે. આ શોનું પ્રસારણ Discovery ચેનલ પર 12 ઓગસ્ટે થશે. Man…
View More વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડીસ્કવરીના આ શોમાં શું કરી રહ્યા છે?સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું ૬૧ વર્ષે નિધન, જાણો રાજકીય સફર વિષે
પૂર્વમંત્રી અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન…
View More સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું ૬૧ વર્ષે નિધન, જાણો રાજકીય સફર વિષે